Call anytime
એક્સપોર્ટ પ્રોડક્ટ ખેડૂતોની પહેલી પસંદ ભારત ફર્ટિલાઇઝર.
12 ટનથી વધુ ઓર્ડર પર ઝડપી અને નિ: શુલ્ક ડિલિવરી.
અમારી પ્રોડક્ટ લેવા માટે નજીકના ડીલર નો સંપર્ક કરો.
તમારી ચુકવણી પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત અને ભરોસાપાત્ર છે
ભારત ફર્ટિલાઈઝર દ્વારા પ્રદાન કરાયેલ શુદ્ધ જૈવિક ખાતર તમારા ખેતરમાં જૈવિક સમૃદ્ધિ લાવે છે. અમે વિવિધ પ્રકારના ખાતરોમાં ગુણવત્તા અને શુદ્ધતાને પ્રાથમિકતા આપીએ છીએ.
₹ 1250
₹ 1100
₹ 1000
₹ 1000
₹ 1100
₹ 400
₹ 1100
₹ 1000
₹ 1250
₹ 850
₹ 550
₹ 600
₹ 1250
₹ 950
₹ 950
₹ 1100
₹ 1000
₹ 800
₹ 1100
₹ 1500
અમારાં ખાતર ઉત્પાદનો જમીનની ઊર્વરતા સુધારવામાં અને પાકની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે.
હવે ખરીદોહું બાયો પોટાસ ખાતરનો ઉપયોગ છેલ્લા ત્રણ સિઝનથી કરી રહી છું. મારા પાકમાં સ્પષ્ટ વધારો જોવા મળ્યો છે અને છોડ વધુ તંદુરસ્ત બને છે. જમીનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. હવે હું બીજું ખાતર લેવા વિશે વિચારી પણ નથી.
ગ્રાહક
હું ભારત ફોર્સ ખાતરનો ઉપયોગ કરીને મારા પાકમાં નોંધપાત્ર સુધારો જોયો છે. પાક વધુ મજબૂત અને તંદુરસ્ત થાય છે અને ઉપજમાં વધારો થયો છે. આ ખાતર ખરેખર અસરકારક છે અને હું તમામ ખેડૂતોને સલાહ આપીશ કે તેઓ આ ખાતર અજમાવી જુઓ.
ગ્રાહક
મેં મેઘાકીટ ખાતર ઉપયોગ કર્યા પછી મારા પાકમાં વધારે ઉછાળો જોવા મળ્યો છે. ખાતર જમીન માટે ફાયદાકારક છે અને પાક વધુ સજીવ અને મજબૂત બને છે. હું મેઘાકીટ ને બધા ખેડૂતોને ભલામણ કરું છું.તમે પણ આનો ઉપયોગ કરો
ગ્રાહક
હું બાયો પોટાશ બાયો KMB ખાતરનો ઉપયોગ કર્યા પછી મારી પાકની ઉછાળા અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો જોયો છું. ખાતર જમીન માટે અનુકૂળ છે અને પાક વધુ મજબૂત બને છે. બાયો પોટાશ ખાતર મારા ખેડૂતો માટે વિશ્વસનીય સાબિત થયું છે.
ગ્રાહક
MgSO4 ખાતરથી મારી જમીનની ઉપજ વધારી છે અને છોડ વધુ તંદુરસ્ત બન્યા છે. આ ખાતર સંપૂર્ણ પ્રાકૃતિક છે અને મારી ખેતી માટે ખુબ જ ફાયદાકારક સાબિત થયું છે.ખાતર જમીન માટે અનુકૂળ છે અને પાક વધુ મજબૂત બને છે
ગ્રાહક
NPK 20-10-10 ખાતરનો ઉપયોગ કરીને મારી ખેતીમાં પાકની ગુણવત્તા અને ઉપજ બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે. ખાતર જમીન માટે સલામત અને પર્યાવરણને અનુકૂળ છે. હું NPK 20-10-10 ને બધાને ભલામણ કરું છું.ખાતર જમીન માટે ફાયદાકારક છે.
ગ્રાહક